Wednesday, March 10, 2010
Thursday, January 14, 2010
દિપક-જ્યોતિ
હું બનુ કાન ને તૂ ગોપી બની જા, હું બનુ વાદળ અને તૂ વીજળી બની જા.
ક્ષિતિજ પર થયેલા મિલનના સહારે, હું બનુ ગગન ને તૂ ધરતી બની જા.
ચોમેર પ્રસરેલી વસંતના સહારે, હું બનુ ઉપવન ને તૂ હરીયાળી બની જા.
જન્મોજનમની આપણી સગાયુના સહારે, હું બનુ હ્રુદિયુ ને તૂ પ્રીતિ બની જા.
સંગાથે સેવેલા સ્વપ્નોના સહારે, હું બનુ મંજિલ ને તૂ કેડી બની જા.
પ્યારની પૂજા કરવા એક્મેકના સહારે, હું બનુ દીપક ને તૂ જ્યોતિ બની જા.

______ દેવ
Subscribe to:
Posts (Atom)